Rajendrakumar M Patel IAS appointed DDO- Sabarkantha (Himatnagar), Gujarat

ad
Patel Rajendrakumar Mahendrabhai IAS
Patel Rajendrakumar Mahendrabhai IAS Gujarat 2015-indianbureaucracy

Dr. Rajendrakumar Mahendrabhai Patel IAS (Gujarat 2015) presently Assistant Collector, Talaja, District: Bhavnagar , has been promoted to Senior Time Scale of IAS (Level 1 1 in the Pay Matrix) and appointed as District Development Officer, Sabarkantha-Himatnagar vice Ms. Stuti Charan IAS .

Indian Bureaucracy Dot Com wishes Dr. Rajendrakumar Mahendrabhai Patel the very best.

1 Comment

  1. અરજીપત્રક

    માનનીય મહોદય
    કલેકટર સાહેબ શ્રી

    વિષય: જાહેર રસ્તા માં નડતરરૂપ વીજ થાંભલા હટાવવા બાબતે

    માનનીય મહોદય કલેકટર સાહેબ શ્રી ને વિનય સાથે જણાવવાનું કે હું નામે મનુભાઈ ડાહ્યાભાઈ વણકર ગામ દાવડ તાલુકો ઈડર જીલ્લો સાબરકાંઠા નો રહીશ છું.મારા પિતા શ્રી જે જાહેર રસ્તા પર નું દબાણ હટાવવાની માટે પ્રયત્ન કરી રહ્યા હતા જેમાં તારીખ 15/8/2018ના રોજ દબાણ દૂર કરવા મા આવ્યું છે.તેમજ દબાણ હટાવ્યુ ત્યારે લેખિત કરેલું હતું કે આ રસ્તા પર આર.સી.સી રોડ બનાવવામાં આવશે અને ગટર લાઈન નું કામ પણ થશે. પણ આજે બે વર્ષ થી વધારે સમય થયો પણ ના તો રોડ બનાવ્યો અને ગટર લાઈન નું કામ પણ થયું નથી.ઘણી વખત મોખિક રજુઆતો કરી પણ કરવું એવું જણાવે છે પણ કોઈ કામગીરી નથી થતી.તો બાબત ને ધ્યાન માં લઈને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી આશા રાખું છું.તેમજ દબાણ હટાવવા માં આવ્યું ત્યારે વીજ થાંભલા નડતરરૂપ હતા.અને ગ્રામ પંચાયત દ્વારા જે વીજ થાંભલા હટાવવા માટે મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી ની મંજુરીઓ લીધેલી હતી પણ આજે આ બાબતે બે વર્ષ વિતેલા છે પણ જે વીજ થાંભલા હટાવવા માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.અહી વારંવાર સાધનો લાવવા માં મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. આ વીજ થાંભલા રસ્તા ની એવી જગ્યા એ છે કે ટ્રેક્ટર જેવા સાધનો થી તેને નુકશાન થાય તેવું છે.તેમજતો મારે ફકત એટલું જ કહેવાનું છે કે સરકાર દ્વારા આ વીજ થાંભલા હટાવવા માટે કોઈ કામગીરી નથી કરવી તો મને વાંધો નથી આ બાબતે હું કોઈ ચર્ચા કરીશ નહીં પણ જો ભવિષ્ય માં કોઈ સાધન દ્વારા આ વીજ થાંભલા ને કે કોઈ જાન હાની થાય તેની જવાબદારી સરકાર શ્રી ની રહેશે.કદાચ કોઈ વ્યક્તિ દ્વારા સાધન થી નુકશાન થાય અને વીજ પુરવઠા દ્વારા અમને હેરાન કરશે તેની જવાબદારી સરકાર શ્રી ની રહેશે.બીજુ કે આ વીજ થાંભલા જાણી જોઈને રસ્તા ની વચ્ચે લગાડવા માં આવ્યા છે. જેથી ત્યાં સુધી દબાણ કરી શકાય અને દબાણ કર્યું પણ છે.વીજ થાંભલો કંઈ જગ્યા એ ખસેડવો એ અમારા થી ના કહેવાય.એ કામ પંચાયત દ્વારા સર્વે કરી ઘર ની સંણદ જોઈ કાયદેસર ઘરથી ત્રણ ફુટ છેટો ખસેડવામાં આવે પણે જે લોકો ના ઘર આગળ આ થાંભલા છે.એ લોકો ની પંચાયત માં કાયમી બેઠક છે.જેથી પંચાયત દ્રારા કોઈ કામગીરી નથી થતી.આપ સાહેબ શ્રી ને મારે એટલું કહેવું છે કે સરકાર દ્વારા નિર્મિત અધિકારીશ્રી અમને લેખિતમાં આપે કે આ બાબતે ભવિષ્ય માં કોઈ નુકશાન થાય તેની જવાબદારી સરકાર શ્રી ની રહશે આ બાબતે ગ્રામ પંચાયત ને પણ અરજી આપવા માં આવી છે અને ગ્રામ પંચાયત તો આ બાબતે ઘણા ઠરાવો કરી ચુકી છે પણ ફક્ત આ વીજ થાંભલા જ નથી હટાવી શકતી એટલે આપ સાહેબશ્રી નમ્ર વિનંતી છે આ વીજ થાંભલા ના હટાવો તો મને વાંધો નથી પણ ભવિષ્યમાં થતું નુકશાન આને હેરાન ગતિ ના થાય તેની યોગ્ય જવાબદારી લેવા તત્પરતા દર્શાવવી.

    લિ—–

Leave a Reply