Subhash Trivedi IPS appointed IG- Border Range, Bhuj, Gujarat

ad
S. G. Trivedi IPS
S. G. Trivedi IPS

Shri Subhash Trivedi IPS (Gujarat 1999) presently Inspector General of Police, Junagadh Range, Junagadh is transferred and appointed as Inspector General of Police, Border Range, Bhuj vice Shri D B Vaghela IPS.

Indian Bureaucracy Dot Com wishes Shri Subhash Trivedi the very best.

7 Comments

  1. શ્રી સુભાષ ત્રિવેદી
    આઈ.જી., ગાંધીનગર
    જય હિન્દ. હું ગુજરાતી-હિન્દી લેખક અને હિન્દી સાહિત્યિક મેગેઝિન ‘વિશ્વ ગાથા’નો સંપાદક છું. અગાઉ આપણે ફેસબુક પર વાત થયા પછી આપે ૯૭૨૬૨૭૭૦૦૨ નંબર મને આપેલો. આજે મારે બહુ જરૂરી સલાહ જોઈએ છીએ.
    આપનો કોલ લાગતો નથી. પ્લીઝ મને ૮૮૪૯૦૧૨૨૦૧ નંબર પર સંપર્ક કરવા વિનંતી.
    આપની સલાહથી મને રાહત મળશે. બે મિનીટ આપવા વિનંતી.
    પંકજ ત્રિવેદી
    સુરેન્દ્રનગર

  2. માનનીય સાહેબ,
    મારું નામ બ્રિજેશ અજમલભાઈ સોલંકી છે, હું ગાંધીધામ- કચ્છ મધ્યે વસવાટ કરું છું અને મારો સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય છે. મારી પાસે હોન્ડા કંપનીની એકટીવા છે, જે મારા મોટા બહેન વંદના અજમલભાઈ સોલંકી કોરોનાની મહામારીથી પીડાતા પરિવારને સહાય કરવા જઈ રહ્યા હતાં. આદિપુર સ્થિત મહિલા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી નિરુબેન બારોટે ગેરકાયદેસર રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મારી બહેન પાસે એકટીવા હતી અને તેની સાથે મામલતદાર સાહેબે આપેલ પરવાનગી હતી, છતાં તેને નકારીને ગેરકાયદેસર રીતે ડીટેઇન કરીને ગુનાહિત કૃત્ય આચરેલ છે. તે વિષયની લેખિત ફરીયાદ મેં આપ સાહેબને ઈ-મેઈલ એડ્રેસ ઊપર મોકલી છે. આથી આપ સાહેબને મારી મદદ કરવા નમ્ર વિનંતી છે.

    જય હિંદ, જય ભારત

  3. માનનીય સાહેબ,

    મારો મોબાઈલ નં.8866501161 છે.

    જય હિંદ, જય ભારત

  4. Sir I am Hiten Yagnik I am staying at Gandhidham. Today two person of local news channel vtv & ABP news Mr Govind Maheshwari & ABp news reporter & more two person coming our anchrochment society place & harresment staying poor people &they gave threaten that tomorrow thay are coming & seal place without any problems & document or legal government order. Sir that place poor people are staying.sir there are near about 4500 person of poor people staying simple hut near area.now & today they are not living full facility because they are poor. But this 4 person are not coming in man huminity.so sir please i request you Pls give good treat of this good Chanel person.sir we are providing poor people food clothes & someoff essential requirement of lock down time & till running now. Sir we request you Pls give us positive response.mobile no -.9825339253

Leave a Reply